| સહાયક ચક્રો | આવશ્યક ચક્રો |
|---|---|
| $(1)$ પુષ્પના જે ચક્રો લિંગી પ્રજનનમાં સીધી રીતે સંકળાયેલા નથી પરંતુ તે પ્રક્રિયામાં મદદરૂપ થાય છે,તેને સહાયક ચક્રો કહે છે. | $(1)$ પુષ્પના જે ચક્રો લિંગી પ્રજનન સાથે સીધી રીતે સંકળાયેલા છે,તેને આવશ્યક ચક્રો કહે છે. |
| $(2)$ વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક ચક્રો છે. | $(2)$ પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર એ આવશ્યક ચક્રો છે. |
| $(3)$ તેઓ પ્રજનન અંગોને રક્ષણ આપે છે અને પરાગનયનમાં મદદ કરે છે. | $(3)$ તેઓ જન્યુઓના નિર્માણ અને ફલન માટે જવાબદાર છે. |
| $(4)$ તેઓ વંધ્ય (sterile) ચક્રો ગણાય છે. | $(4)$ તેઓ ફળદ્રુપ (fertile) ચક્રો ગણાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo