સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
સરેરાશ ઝડપ સરેરાશ વેગ
$(1)$ પદાર્થે કાપેલ કુલ પથલંબાઈ અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. $(1)$ પદાર્થના કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે.
$(2)$ તે અદિશ રાશિ છે. $(2)$ તે સદિશ રાશિ છે.
$(3)$ ગતિ કરતા પદાર્થ માટે તે હંમેશા ધન હોય છે. $(3)$ તે સ્થાનાંતરની દિશા પર આધારિત હોવાથી ધન,ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.
$(4)$ સરેરાશ ઝડપ $\geq$ સરેરાશ વેગનું મૂલ્ય. $(4)$ સરેરાશ વેગ $\leq$ સરેરાશ ઝડપ.

Explore More

Similar Questions

એક કાર બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી $40 \ km/h$ ની ઝડપે મુસાફરી કરે છે અને $B$ થી $A$ સુધી $60 \ km/h$ ની ઝડપે પાછી ફરે છે. સમગ્ર મુસાફરી માટે કારની સરેરાશ ઝડપ કેટલી છે ($km/h$ માં)?

એક પદાર્થ કુલ અંતરનો પ્રથમ ત્રીજો ભાગ $20 \, m/s$ ના વેગથી,બીજો ત્રીજો ભાગ $30 \, m/s$ ના વેગથી અને છેલ્લો ત્રીજો ભાગ $40 \, m/s$ ના વેગથી કાપે છે. સરેરાશ વેગ આશરે........$m/s$ છે.

જો કોઈ પદાર્થ કુલ અંતરનો એક-તૃતીયાંશ ભાગ $v_1$ ઝડપે,પછીનો એક-તૃતીયાંશ ભાગ $v_2$ ઝડપે અને છેલ્લો એક-તૃતીયાંશ ભાગ $v_3$ ઝડપે કાપે,તો સરેરાશ ઝડપ કેટલી થશે?

જો એક કાર કુલ અંતરના $40 \%$ જેટલું અંતર $v_1$ ઝડપે અને બાકીનું અંતર $v_2$ ઝડપે કાપે છે,તો કારની સરેરાશ ઝડપ કેટલી થાય?

એક કણ પૂર્વ દિશામાં $15 \, m/s$ ની ઝડપે $2 \, s$ માટે ગતિ કરે છે,ત્યારબાદ ઉત્તર દિશામાં $5 \, m/s$ ની ઝડપે $8 \, s$ માટે ગતિ કરે છે. તો કણનો સરેરાશ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo