| કાઈમ (Chyme) | સંપૂર્ણ પાચિત ખોરાક |
|---|---|
| $(1)$ તે જઠરમાં રહેલો અર્ધ-ઘન અને એસિડિક ખોરાક છે. | $(1)$ તે સંપૂર્ણ પાચિત,પ્રવાહી અને બેઝિક (આલ્કલાઇન) ખોરાક છે. |
| $(2)$ તે ખોરાકના આંશિક પાચનને દર્શાવે છે. | $(2)$ તે ખોરાકનું સરળ ઘટકોમાં રૂપાંતરણ દર્શાવે છે. |
| $(3)$ તે સ્વભાવે એસિડિક હોય છે. | $(3)$ તે સ્વભાવે બેઝિક (આલ્કલાઇન) હોય છે. |
| $(4)$ પ્રોટીનનું પેપ્ટોન્સ અને પ્રોટીઓઝમાં રૂપાંતર થાય છે; જેનું શોષણ થતું નથી. | $(4)$ એમિનો એસિડ,ગ્લુકોઝ,ફ્રુક્ટોઝ અને મોનોગ્લિસરાઈડ્સ જેવા સરળ સંયોજનો બને છે; જેનું શોષણ થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo