સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ (root mean square) ની વ્યાખ્યા, સૂત્ર આપો પ્રવાહ $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ દોરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ પણ ભૌતિકરાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ કહે છે.ટૂંકમાં, તેને $rms$ કહે છે અથવા તેને અસરકારક રાશિ પણ કહેવાય છે.

$rms$ પ્રવાહ $I$ અથવા $I$ $I_{rms}$ વડે દર્શાવાય છે. $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ નીચે મુજબ મળે છે.

$rms$ પ્રવાહ $I$ મહત્તમ પ્રવાહ $I _{ m }$ સાથે $I =\frac{ I _{ m }}{\sqrt{2}}=0.707 I _{ m }$ સંબંધ ધરાવે છે.

$I _{ rms }=\sqrt{\overline{ I }^{2}}$

$=\sqrt{\frac{1}{2} I _{ m }^{2}}$

$=\frac{ I _{ m }}{\sqrt{2}}=0.707\,I_{ m }$

સરેરાશ વિદ્યુતપાવર માટે $rms$ નું સૂત્ર,

$P =\bar{p}=\frac{1}{2} I _{ m }^{2} R = I _{ rms }^{2} R \left[\because \frac{1}{2} I _{m}^{2}= I _{ rms }^{2}\right]$

અને વોલ્ટેજ માટે $rms$ નું મૂલ્ય,

$V =\frac{ V _{ m }}{\sqrt{2}}=0.707\,V_{ m }$

હવે $V _{ m }= I _{ m } R$ અથવા $\frac{ V _{ m }}{\sqrt{2}}=\frac{ I _{ m }}{\sqrt{2}} R$ અથવા $V = IR$. આ સમીકરણો $ac$ વોલ્ટેજ અને $ac$ પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

$d.c.$ માટે પણ વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ આના જેવો જ મળે છે.

903-s44

Similar Questions

$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?

અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.

  • [JEE MAIN 2021]

ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?

$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?

$ac$ પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય.

$I=5 \sin (120 \pi t) \,A$ શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?

  • [JEE MAIN 2022]