અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.
$2.5\, ms$
$25\, ms$
$2.5\, s$
$0.25\, ms$
અવરોધની વચ્ચે રહેલો $AC$ વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?
કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય
$i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.
સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ (root mean square) ની વ્યાખ્યા, સૂત્ર આપો પ્રવાહ $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ દોરો.
$E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?
પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?