'જનીનો ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે.' સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નીચેના પ્રયોગથી આ વિધાન સમજાવી શકાય છે. બીડલ અને ટાટમે પ્રયોગ દ્વારા પુરવાર કર્યું કે એક જનીન ચોક્કસ લક્ષણ ધરાવે છે અને એક ઉત્સેચક કે પ્રોટીન નિર્માણ માટે જવાબદાર છે. તેઓએ ન્યુરોસ્પોરા ક્રાસા પર પ્રયોગ કર્યો જે પોષક રીતે વિકત હતા તે સાબિત થયેલ છે. એક પ્રોટીન ઘણા પોલિપેપ્ટાઇડ ધરાવે છે અને પ્રત્યેક પોલિપેપ્ટાઇડ અલગ જનીનથી નિયંત્રિત થાય છે. તેથી પ્રત્યેક જનીન ચોક્કસ લક્ષણ અભિવ્યક્ત કરે છે. આ વાદનો એક જનીન - એક ઉત્સુચક કે એક જનીન - એક પોલિપેપ્ટાઇડ સિદ્ધાંત કહે છે.

967-s91

Similar Questions

મનુષ્યમાં ભૂરા રંગની આંખો, કથ્થાઈ રંગની આંખો પ્રત્યે પ્રછન્ન છે. ભૂરા રંગની આંખો વાળી સ્ત્રી અને કથ્થાઈ રંગની આંખોવાળા પુરુષ જેની માતા ભૂરી આંખો ધરાવે છે, બંને વચ્ચે લગ્ન દ્વારા અપેક્ષિત બાળકો કેવા હશે?

નીચેનામાંથી કયું એક સંકરણમાં જોવા મળતું નથી?

પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?