ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે.

  • A
    સ્વયંજનન
  • B
    પ્રત્યાંકન
  • C
    ભાષાંતર
  • D
    રિવર્સ ટ્રાન્સક્રિપ્શન

Explore More

Similar Questions

પ્રોટીનના પ્રાથમિક બંધારણના નિર્માણની પ્રક્રિયા કોના દ્વારા નિયંત્રિત થાય છે?

આદિકોષકેન્દ્રીઓમાં ભાષાન્તર (Translation) ની પ્રક્રિયા દરમિયાન,નીચેનામાંથી કયા તબક્કા માટે $GTP$ અણુની જરૂર પડે છે?

$tRNA$ નો એમિનો એસિડ સ્વીકારનાર છેડો તેનો $i$ છેડો છે જેની પાસે અયુગ્મિત $ii$ બેઝ હોય છે.

આદિકોષકેન્દ્રમાં ભાષાંતરની શરૂઆત દરમિયાન $GTP$ અણુની જરૂરિયાત શેના માટે હોય છે?

કઈ એન્ટિબાયોટિક બેક્ટેરિયલ પ્રોટીન સંશ્લેષણ દરમિયાન $tRNA$ અને $mRNA$ વચ્ચેની આંતરક્રિયાને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo