સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $n$ છે. જો તારની લંબાઈ,તણાવ અને વ્યાસ ત્રણેયને ત્રણ ગણા કરવામાં આવે,તો નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થશે?

  • A
    $\frac{n}{\sqrt{3}}$
  • B
    $\frac{n}{3}$
  • C
    $n\sqrt{3}$
  • D
    $\frac{n}{3\sqrt{3}}$

Explore More

Similar Questions

$2l$ લંબાઈનો એક વાહક સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ ભ્રમણની ધરીને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે પ્રેરિત e.m.f. કેટલું હશે?

હાઇડ્રોજનની બે ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર $81: 16$ છે. આ બે અવસ્થાઓ વચ્ચે સંક્રમણને કારણે,ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું બદલાય છે? ($h$ - પ્લાન્કનો અચળાંક)

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)

બે દીવાલો વચ્ચે જડેલા $2\,mm^2$ આડછેદ ધરાવતા એક સમાન ધાતુના સળિયાને $0\,^{\circ}C$ થી $20\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6}\,/^{\circ}C$ છે. તેનો યંગ મોડ્યુલસ $10^{11}\,N/m^2$ છે. સળિયાના એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા ....... $J/m^3$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo