ફ્રુક્ટોઝ આંતરડાના શ્લેષ્મ કોષો દ્વારા રુધિરમાં કઈ પ્રક્રિયા દ્વારા શોષાય છે?

  • A
    સક્રિય વહન
  • B
    સાધ્ય વહન
  • C
    સરળ પ્રસરણ
  • D
    સહ-વહન પદ્ધતિ

Explore More

Similar Questions

શોષણ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા પાચનના અંતિમ ઉત્પાદનો .... માંથી પસાર થઈને રુધિર અથવા લસિકામાં જાય છે.

આંતરડાના રસાંકુરો (villi) ની રુધિર કેશિકાઓ શું શોષી શકતી નથી?

ફેટી એસિડ્સને સૌપ્રથમ નાના ટીપાંમાં સમાવવામાં આવે છે જેને .......... કહેવાય છે. ત્યારબાદ તેનું રૂપાંતર પ્રોટીનનું આવરણ ધરાવતા ખૂબ જ નાના ચરબીના ગોલકોમાં થાય છે જેને .......... કહેવાય છે.

ફેટી એસિડના શોષણ માટેનો માર્ગ ઓળખો.

ચરબીનું આંતરડામાં શોષણ કઈ રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo