શોષણ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા પાચનના અંતિમ ઉત્પાદનો .... માંથી પસાર થઈને રુધિર અથવા લસિકામાં જાય છે.

  • A
    આંતરડાનું શ્લેષ્મસ્તર (Intestinal mucosa)
  • B
    જઠરનું બાહ્યસ્તર (Serosa of stomach)
  • C
    પકવાશયનું શ્લેષ્મસ્તર (Mucosa of duodenum)
  • D
    પકવાશયનું અધઃશ્લેષ્મસ્તર (Sub mucosa of duodenum)

Explore More

Similar Questions

કેસલનો આંતરિક ફેક્ટર (Castle's intrinsic factor) નીચેનામાંથી કોના આંતરિક શોષણ સાથે સંકળાયેલ છે?

જો કોઈ વ્યક્તિને ચક્કર આવતા હોય,તો તેને તરત જ ગ્લુકોઝ અથવા ફળોનો રસ આપવામાં આવે છે,પરંતુ ચીઝ સેન્ડવિચ આપવામાં આવતી નથી,જેમાં કદાચ વધુ ઉર્જા હોય છે. સમજાવો.

પૃષ્ઠવંશીઓમાં પયસ્વિનીઓ (Lacteals) .......... માં જોવા મળે છે.

જ્યારે ગ્લુકોઝને મોં દ્વારા આપવામાં આવે છે,ત્યારે સૌથી પહેલા શું થશે?

નીચેની આકૃતિ નાના આંતરડાના રસાંકુર (villi) નો છેદ દર્શાવે છે. નીચેનામાંથી કયું લેક્ટિયલ (મોટી લસિકાવાહિની) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo