$12$ છોકરીઓ અને $18$ છોકરાઓના વર્ગમાંથી,બે વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{22}{145}$
  • B
    $\frac{13}{15}$
  • C
    $\frac{1}{18}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. જો આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની હોય,તો ઓછામાં ઓછી એક સ્ત્રી પસંદ થાય તેની સંભાવના કેટલી?

એક બોક્સમાં $1, 2, \dots, 25$ નંબરવાળી $25$ ટિકિટો છે. જો બે ટિકિટો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમના નંબરોનો ગુણાકાર બેકી (even) હોય તેની સંભાવના કેટલી છે?

જો $4$ છોકરાઓ અને $3$ છોકરીઓ ઈન્ટરવ્યુ માટે એક હારમાં ઊભા હોય,તો તેઓ એકાંતરે (alternating) સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય?

એક વર્ગમાં $15$ છોકરાઓ અને $5$ છોકરીઓ છે. ધારો કે વર્ગમાંથી યાદચ્છિક રીતે $3$ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે. $2$ છોકરાઓ અને $1$ છોકરી હોવાની સંભાવના કેટલી છે?

તેના વેકેશન દરમિયાન,વીણા ચાર શહેરો ($A, B, C$ અને $D$) ની મુલાકાત યાદચ્છિક ક્રમમાં લે છે. તે $B$ પહેલા $A$ અને $C$ પહેલા $B$ ની મુલાકાત લે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo