ચાર વક્તાઓ એક સભાને સંબોધિત કરશે જ્યાં વક્તા $Q$ હંમેશા $P$ પહેલા બોલશે. તો,વક્તાઓના ક્રમની ગોઠવણી કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $256$
  • B
    $128$
  • C
    $24$
  • D
    $12$

Explore More

Similar Questions

ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય?

$0$ થી $9$ અંકોનો ઉપયોગ કરીને કેટલા $5$-અંકી ટેલિફોન નંબર બનાવી શકાય જો દરેક નંબર $67$ થી શરૂ થતો હોય અને કોઈ પણ અંક એકથી વધુ વાર ન આવે?

$a, b, c, d, e, f$ અક્ષરોમાંથી પુનરાવર્તન વગર $3$ અક્ષરોની એવી કેટલી ગોઠવણી કરી શકાય કે જેમાં દરેક ગોઠવણીમાં ઓછામાં ઓછો એક સ્વર હોય?

$OUGHT$ શબ્દના અક્ષરોને તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. તો $TOUGH$ શબ્દનો ક્રમ નંબર શું છે?

અક્ષરો $a, b, c, d, e, f$ માંથી $3$ અક્ષરો લઈને બનાવી શકાતા કુલ શબ્દોની સંખ્યા શોધો,જેમાં દરેક શબ્દમાં ઓછામાં ઓછો એક સ્વર હોય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo