સંખ્યાઓ $1,2,3, \ldots ., 18$ માંથી પાંચ સંખ્યાઓ $x_{1}, x_{2}, x_{3}, x_{4}, x_{5}$ ને યાદચ્છિક રીતે પસંદ કરી ચઢતા ક્રમમાં $\left( x _{1}< x _{2}< x _{3}< x _{4}< x _{5}\right)$ તો  $x_{2}=7$ અને $x_{4}=11$ ની સંભાવના $\dots\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{1}{136}$

  • B

    $\frac{1}{68}$

  • C

    $\frac{1}{72}$

  • D

    $\frac{1}{34}$

Similar Questions

નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.

  • [IIT 1995]

જો ગણ $\{1, 2, 3, ......, 1000\}$ માંથી કોઇ પણ બે સંખ્યાઓ $x$ $\&$ $y$ પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો $|x^4 - y^4|$ ને $5$ વડે ભાગી શકાય તેેેેેની સંંભાવનાા મેેળવો

એક હરોળમાં $6$ છોકરા અને $6$ છોકરીઓને યાર્દચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. તો તેમાં $6$ છોકરીઓ એક સાથે હોય તેની સંભાવના મેળવો.

$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

એક પેટી કે જેમાં  $10$ લાલ , $30$ સફેદ, $20$ વાદળી અને $15$ નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય  તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2024]