આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$2K, 2K, K$ અને $2K$ બળ અચળાંક ધરાવતી ચાર દળરહિત સ્પ્રિંગોને ઘર્ષણરહિત સપાટી પર રાખેલા $M$ દળ સાથે જોડવામાં આવી છે. જો $M$ દળને સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો દોલિત તંત્રની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{K}{4 M}}$
  • B
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{4 K}{M}}$
  • C
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{K}{7 M}}$
  • D
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{7 K}{M}}$

Explore More

Similar Questions

સ્પ્રિંગના છેડે રહેલ દળ તેના સંતુલન સ્થાનની આસપાસ $A$ કંપવિસ્તાર સાથે આવર્ત ગતિ કરે છે. જ્યારે તે સંતુલન સ્થાનમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ $V$ છે. જો તેને $2A$ જેટલું ખેંચીને મુક્ત કરવામાં આવે,તો સંતુલન સ્થાનમાંથી પસાર થતી વખતે દળની ઝડપ કેટલી હશે?

આપેલ આકૃતિમાં,$M$ દળ ધરાવતા પદાર્થને લીસા ઢળતા સમતલ પર બે દળરહિત સ્પ્રિંગોની વચ્ચે રાખવામાં આવ્યો છે. સ્પ્રિંગના મુક્ત છેડાઓ મજબૂત આધાર સાથે જોડાયેલા છે. જો દરેક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય,તો આપેલ પદાર્થની દોલન આવૃત્તિ કેટલી હશે?

એક સ્પ્રિંગ સાથે અમુક દળ લટકાવેલું છે અને તેના ઉર્ધ્વ દોલનોનો આવર્તકાળ $T_1$ છે. હવે આ સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને તેમાંથી એક ભાગ સાથે તે જ દળ લટકાવવામાં આવે છે. હવે ઉર્ધ્વ દોલનોનો આવર્તકાળ $T_2$ છે. તો $T_2 / T_1$ નો ગુણોત્તર શોધો.

$m$ દળનો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k, k, 2k$ અને $2k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી ચાર સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. ચાર સ્પ્રિંગ ચોરસના ચાર ખૂણાઓ પર જોડાયેલ છે અને એક કણ કેન્દ્રમાં મૂકવામાં આવે છે. જો કણને ચોરસની કોઈપણ બાજુ તરફ થોડો ધકેલીને મુક્ત કરવામાં આવે,તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$m$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. બ્લોકને જમણી તરફ $x$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે બ્લોક $x/2$ સ્થાને હોય ત્યારે તેનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo