આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $P$ આગળ ચાર બળો લાગે છે, જે સમતોલન અવસ્થામાં છે. બળ $F _1$ અને $F _2$ નો ગુણોત્તર $1: x$ હોય, તો $x=........$ થશે.
208535-q

  • [JEE MAIN 2022]
  • A
    $2$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $3$

Similar Questions

કણના સ્થાનાંતરિત ગતિમાના સંતુલન માટેની શરત લખો. 

આપેલ તંત્ર માટે તણાવ ${T_2}$ શું થાય?

$M$ દળ અને $L$ લંબાઈની એકરૂપ દોરીને તેનાં ઉપરનાં સંતિમ છેડાને દઢ આધાર સાથે શિરોલંબ રીતે જોડેલ છે. તો પછી દઢ આધારથી $l$ અંતર પર દોરીમાં ઉદભવતો તણાવ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \,kg$ અને $4 \,kg$ દળનાં બે બ્લોકને સમાન પ્રવેગ સાથે $10 \,N$ બળ દ્વારા લીસી સમક્ષિતિજ સપાટી પર પ્રવેગિત કરવામાં આવે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગનું બળ ......... $N$ હશે? (સ્પ્રિંગ એે દળરહિત છે)

ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?