ચાર ડાયપોલ જેનો વીજભાર $\pm e$ છે,તેને એક ગોળાની અંદર મૂકવામાં આવ્યા છે. ગોળામાંથી બહાર આવતું કુલ ફ્લક્સ $\vec{E}$ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{4e}{\varepsilon_0}$
  • C
    $\frac{8e}{\varepsilon_0}$
  • D
    $\frac{10e}{\varepsilon_0}$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $\frac{a}{2}$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $q$ મૂકવામાં આવ્યો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = (\frac{3}{5} E_{0} \hat{i} + \frac{4}{5} E_{0} \hat{j}) \, N/C$ દ્વારા આપવામાં આવે છે. $0.2 \, m^{2}$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટી ($y-z$ સમતલને સમાંતર) અને $0.3 \, m^{2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ($x-z$ સમતલને સમાંતર) માંથી પસાર થતા ફ્લક્સનો ગુણોત્તર $a : b$ છે,જ્યાં $a = \dots$ [અહીં $\hat{i}, \hat{j}$ અને $\hat{k}$ એ અનુક્રમે $x, y$ અને $z$-અક્ષની દિશામાં એકમ સદિશો છે].

જો એક બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે $\phi_1$ અને $\phi_2$ હોય,તો સપાટીની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે?

આપેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિના આધારે સાચો વિકલ્પ પસંદ કરો.

$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા નળાકારને નળાકારની અક્ષને સમાંતર એવા સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. નળાકારની સપાટી માટે કુલ ફ્લક્સ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo