$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $\frac{a}{2}$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $q$ મૂકવામાં આવ્યો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\frac{q}{\epsilon_0}$
  • B
    $\frac{q}{\pi \epsilon_0}$
  • C
    $\frac{q}{4 \epsilon_0}$
  • D
    $\frac{q}{6 \epsilon_0}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના પરિમાણ વિદ્યુતભારના પરિમાણ જેટલા છે?

જો કોઈ સપાટી દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય,તો શું તેનો અર્થ એ થાય કે સપાટી પર દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે? તેનાથી ઉલટું,જો સપાટી પર દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય,તો શું તેનો અર્થ એ થાય કે અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે?

Difficult
View Solution

નીચે આકૃતિમાં વિદ્યુતભારનું વિતરણ દર્શાવેલ છે. આ વિદ્યુતભારોને લીધે પૃષ્ઠ $S$ માંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ......... છે.

$X, Y-$ સમતલમાં વિદ્યુત બળરેખાનું સમીકરણ $x^2 + y^2 = 1$ છે. એકમ ધન વિદ્યુતભાર ધરાવતો કણ શરૂઆતમાં $X, Y-$ સમતલમાં $(1, 0)$ બિંદુએ સ્થિર છે. તો આ કણ:

$l$ બાજુવાળો એક સમઘન $E = E\hat{i}$ જેટલા સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo