પ્રવાહ ધારિત વાહકના નાના ખંડને કારણે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોવા માટે,તે ખંડ અને તે ખંડને આપેલા બિંદુ સાથે જોડતી રેખા વચ્ચેનો ખૂણો .......$^o$ હોવો જોઈએ.

  • A
    $0$
  • B
    $90$
  • C
    $180$
  • D
    $45$

Explore More

Similar Questions

વાયર $PQ$ નો એક રેખીય નાનો ભાગ $y$-અક્ષ પર $y = -a/2$ થી $y = +a/2$ સુધી સ્થિત છે અને તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. વાયર $PQ$ ને કારણે $y = +a$ બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બે પ્રોટોન $A$ અને $B$ એ $x$-અક્ષને સમાંતર વિરુદ્ધ દિશામાં સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. દર્શાવેલ ક્ષણે,પ્રોટોન $A$ પર લાગતા ચુંબકીય બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર કેટલો થાય? ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ)

$i$ વિદ્યુતપ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી $r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $0.4 \ T$ છે. તો $2r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($T$ માં)?

$I=8 \text{ A}$ વિદ્યુતપ્રવાહ ધરાવતા પાતળા તાર પર બિંદુ $O$ આગળ એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય શોધો,જો તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R=10 \pi \text{ cm}$ ત્રિજ્યા સાથે વાળવામાં આવ્યો હોય. ($\mu \text{N/m}$ માં)

સીધા લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને સમજાવતો પ્રયોગ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo