વાયુરૂપ પ્રક્રિયાઓ $(I)$ અને $(II)$ માટે,સંતુલન અચળાંક અનુક્રમે $X$ અને $Y$ છે.
$I$. $\frac{1}{2} N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$
$II$. $2 NO_{2(g)} \rightleftharpoons N_2 O_{4(g)}$
ઉપરની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને નીચે આપેલી પ્રક્રિયા $(III)$ માટે સંતુલન અચળાંક $Z$ શોધો:
$III$. $N_2 O_{4(g)} \rightleftharpoons N_{2(g)} + 2 O_{2(g)}$

  • A
    $Z = X Y$
  • B
    $Z = \frac{Y^2}{X}$
  • C
    $Z = \frac{1}{X Y^2}$
  • D
    $Z = \frac{1}{X^2 Y}$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો:

જો $a, b, c$ એકમ સદિશો હોય અને $|a-b|^2+|b-c|^2+|c-a|^2$ નું મહત્તમ મૂલ્ય $k$ હોય,તો $k(2|a|^2+3|b|^2-4|c|^2)=$

એક પાત્રમાં $300 \ K$ તાપમાને એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઈટ્રોજનનું મિશ્રણ છે. પ્રતિ $O_2$ અણુ અને પ્રતિ $N_2$ અણુ દીઠ સરેરાશ ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો $u+iv = \frac{3i}{x+iy+2}$ હોય,તો $y=$

નીચે આપેલા તત્વોની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનિક રચનામાંથી,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી વધુ મૂલ્ય ધરાવતું તત્વ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo