આપેલ પરિપથમાં કેપેસિટરની ગોઠવણી માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ શોધો (દરેક કેપેસિટરનું કેપેસીટન્સ $4 \mu F$ છે): ($\mu F$ માં)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $8$

Explore More

Similar Questions

$C_1$ મૂલ્યના $10$ કેપેસિટરોના શ્રેણી જોડાણને $4V$ ના સ્થિતિમાનના તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જ્યારે $C_2$ મૂલ્યના $8$ કેપેસિટરોના સમાંતર જોડાણને $V$ ના સ્થિતિમાનના તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત કુલ ઉર્જા પ્રથમ જોડાણ જેટલી જ હોય છે. $C_2$ નું મૂલ્ય શોધો.

$2C$ અને $C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરનું સમાંતર જોડાણ $5 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે તેઓ સંપૂર્ણપણે ચાર્જ થાય છે,ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર અને ઉર્જા અનુક્રમે $Q_1, Q_2$ અને $E_1, E_2$ છે. તો $\text{J/C}$ માં $\frac{E_1-E_2}{Q_1-Q_2}$ નું મૂલ્ય કેટલું થાય? (કેપેસિટન્સ ફેરાડમાં,વિદ્યુતભાર કુલંબમાં અને ઉર્જા $\text{J}$ માં છે)

આપેલ આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું છે?

કેપેસિટર્સનું શ્રેણી જોડાણ શું છે? અને કેપેસિટર્સનું સમાંતર જોડાણ શું છે?

$4\,\mu F$ ક્ષમતા ધરાવતા ત્રણ કેપેસિટરને એવી રીતે જોડવાના છે કે જેથી અસરકારક કેપેસિટન્સ $6\,\mu F$ થાય. આ કેવી રીતે કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo