પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણ માટે ચોખ્ખો રાસાયણિક ફેરફાર $H^{+} + OH^{-} \longrightarrow H_2O_{(l)}$ છે; $\Delta_r H^{\circ} = -55.84 \ kJ \ mol^{-1}$. જો $NaOH$ દ્વારા $CH_3COOH$ ના તટસ્થીકરણની એન્થાલ્પી $-49.86 \ kJ \ mol^{-1}$ હોય,તો $CH_3COOH$ ની આયનીકરણ એન્થાલ્પી કેટલી થાય?

  • A
    $5.98 \ kJ \ mol^{-1}$
  • B
    $-5.98 \ kJ \ mol^{-1}$
  • C
    $105.7 \ kJ \ mol^{-1}$
  • D
    $-59.8 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફારો નીચે મુજબ છે:
$Cl_{2(g)} \rightarrow 2Cl_{(g)}$$242.3 \ kJ \ mol^{-1}$
$I_{2(g)} \rightarrow 2I_{(g)}$$151.0 \ kJ \ mol^{-1}$
$ICl_{(g)} \rightarrow I_{(g)} + Cl_{(g)}$$211.3 \ kJ \ mol^{-1}$
$I_{2(s)} \rightarrow I_{2(g)}$$62.76 \ kJ \ mol^{-1}$

આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થાઓ $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ છે તેમ આપેલ હોય,તો $ICl_{(g)}$ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી : ............... $kJ \ mol^{-1}$ છે.

$S + \frac{3}{2} O_2 \to SO_3 + 2x \ kcal$
$SO_2 + \frac{1}{2} O_2 \to SO_3 + y \ kcal$
$SO_2$ ની સર્જન ઉષ્મા (heat of formation) શોધો.

$CCl_{4(g)} \to C_{(g)} + 4Cl_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને $CCl_{4(g)}$ માં $C-Cl$ બંધની બંધ એન્થાલ્પી ગણો.
$\Delta_{vap} H^{\theta}(CCl_{4}) = 30.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{f} H^{\theta}(CCl_{4}) = -135.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{a} H^{\theta}(C) = 715.0 \, kJ \, mol^{-1}$ (જ્યાં $\Delta_{a} H^{\theta}$ એ પરમાણ્વીકરણ એન્થાલ્પી છે)
$\Delta_{a} H^{\theta}(Cl_{2}) = 242 \, kJ \, mol^{-1}$

$298 \ K$ તાપમાને મંદ દ્રાવણમાં કોસ્ટિક પોટાશ દ્વારા $1 \ M \ HCl$ ના તટસ્થીકરણ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ ..... $kJ$ છે.

$0.5 \, mole$ $HNO_3$ ના જલીય દ્રાવણને $0.3 \, mole$ $OH^{-}$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા $kJ$ માં કેટલી હશે? (તટસ્થીકરણની એન્થાલ્પી $= 57.1 \, kJ \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo