$CCl_{4(g)} \to C_{(g)} + 4Cl_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને $CCl_{4(g)}$ માં $C-Cl$ બંધની બંધ એન્થાલ્પી ગણો.
$\Delta_{vap} H^{\theta}(CCl_{4}) = 30.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{f} H^{\theta}(CCl_{4}) = -135.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{a} H^{\theta}(C) = 715.0 \, kJ \, mol^{-1}$ (જ્યાં $\Delta_{a} H^{\theta}$ એ પરમાણ્વીકરણ એન્થાલ્પી છે)
$\Delta_{a} H^{\theta}(Cl_{2}) = 242 \, kJ \, mol^{-1}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ એન્થાલ્પી મૂલ્યો માટેના રાસાયણિક સમીકરણો નીચે મુજબ છે:
$(i) \quad CCl_{4(l)} \longrightarrow CCl_{4(g)} \quad \Delta_{vap}H^{\theta} = 30.5 \, kJ \, mol^{-1}$
$(ii) \quad C_{(s)} \longrightarrow C_{(g)} \quad \Delta_{a}H^{\theta} = 715.0 \, kJ \, mol^{-1}$
$(iii) \quad Cl_{2(g)} \longrightarrow 2Cl_{(g)} \quad \Delta_{a}H^{\theta} = 242 \, kJ \, mol^{-1}$
$(iv) \quad C_{(s)} + 2Cl_{2(g)} \longrightarrow CCl_{4(l)} \quad \Delta_{f}H^{\theta} = -135.5 \, kJ \, mol^{-1}$
$CCl_{4(g)} \longrightarrow C_{(g)} + 4Cl_{(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર:
$\Delta H = \Delta_{a}H^{\theta}(C) + 2\Delta_{a}H^{\theta}(Cl_{2}) - \Delta_{vap}H^{\theta} - \Delta_{f}H^{\theta}$
$\Delta H = 715.0 + 484 - 30.5 + 135.5 = 1304 \, kJ \, mol^{-1}$
$CCl_{4(g)}$ માં $C-Cl$ બંધની બંધ એન્થાલ્પી $= \frac{1304}{4} = 326 \, kJ \, mol^{-1}$.

Explore More

Similar Questions

$C + 2S \rightarrow CS_2$; $\Delta H^o = +117 \, kJ \, mol^{-1}$; $C + O_2 \rightarrow CO_2$; $\Delta H^o = -393 \, kJ \, mol^{-1}$; $S + O_2 \rightarrow SO_2$; $\Delta H^o = -297 \, kJ \, mol^{-1}$. $CS_2$ ની દહન ઉષ્માનું મૂલ્ય $kJ \, mol^{-1}$ એકમમાં કેટલું થશે?

જ્યારે $1 \ mol$ $NH_4OH$ એ $1 \ mol$ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુક્ત થતી ઉષ્માનો જથ્થો.....

જો $C + O_2 \to CO_2 + 94.2 \ kcal$,$H_2 + \frac{1}{2} O_2 \to H_2O + 68.3 \ kcal$,અને $CH_4 + 2O_2 \to CO_2 + 2H_2O + 210.8 \ kcal$ હોય,તો મિથેનની સર્જન ઉષ્મા (heat of formation) $... \ kcal$ થશે.

જ્યારે $4 \ g$ આયર્નનું અચળ દબાણે ફેરિક ઓક્સાઈડમાં દહન કરવામાં આવે છે,ત્યારે $29.28 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. ફેરિક ઓક્સાઈડની સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે? ($Fe$ નો પરમાણુભાર $= 56$)

પ્રક્રિયા $4H_{(g)} \rightarrow 2H_{2_{(g)}}$ માટે એન્થાલ્પી ફેરફાર $-869.6 \ kJ$ છે. $H-H$ બંધની વિયોજન ઉર્જા $............ \ kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo