દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)

$\left(5^{\frac{3}{4}}\right)^{\frac{4}{3}}=\ldots \ldots \ldots$

  • A

    $5^{\frac{9}{4}}$

  • B

    $5^{\frac{4}{9}}$

  • C

    $5$

  • D

    $5^{\frac{9}{16}}$

Similar Questions

જો $\sqrt{2}=1.4142,$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો.

$(256)^{0.16} \times(256)^{\operatorname{0.09}}$ =.........

નીચેનાનું સાદું રૂપ આપો : 

$4 \sqrt{28} \div 3 \sqrt{7}$

પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\sqrt{1 \frac{25}{144}}=\ldots \ldots$

બે સંમેય સંખ્યાઓ વચ્ચે ......