કોઈપણ બે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $b$ માટે,જો રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એ વર્તુળ $x^2 + y^2 = 1$ નો સ્પર્શક હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • A
    $\left(\frac{1}{a}, \frac{1}{b}\right)$ વર્તુળની અંદર આવેલું છે
  • B
    $(a, b)$ વર્તુળની અંદર આવેલું છે
  • C
    $\left(\frac{1}{a}, \frac{1}{b}\right)$ વર્તુળ પર આવેલું છે
  • D
    $(a, b)$ વર્તુળ પર આવેલું છે

Explore More

Similar Questions

વર્તુળ $x^2 + y^2 = 9$ ના બિંદુ $\left( \frac{1}{\sqrt{2}}, \frac{1}{\sqrt{2}} \right)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

ધારો કે વર્તુળ $C$ નું કેન્દ્ર $(\alpha, \beta)$ છે અને તેની ત્રિજ્યા $r < 8$ છે. ધારો કે $3x + 4y = 24$ અને $3x - 4y = 32$ એ બે સ્પર્શકો છે અને $4x + 3y = 1$ એ $C$ નો અભિલંબ છે. તો $(\alpha - \beta + r)$ ની કિંમત $........$ છે.

વર્તુળ $x^2 + y^2 = a^2$ ના સ્પર્શકનું સમીકરણ જે યામ અક્ષો સાથે $a^2$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે છે,તે છે:

Difficult
View Solution

જો $a > 2b > 0$ હોય,તો $m$ ની ધન કિંમત શોધો જેના માટે $y = mx - b\sqrt{1 + m^2}$ એ $x^2 + y^2 = b^2$ અને $(x - a)^2 + y^2 = b^2$ નો સામાન્ય સ્પર્શક હોય.

રેખા $3x + 4y = 25$ એ વર્તુળ $x^2 + y^2 = 25$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo