પ્રક્ષેપિત પદાર્થ માટે, આપેલ ખૂણા માટે પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો પ્રક્ષેપની અવધિ કેટલી થશે?

  • [AIIMS 2011]
  • A

    અડધો

  • B

    ચોથા ભાગનો

  • C

    બમણો

  • D

    ચાર ગણો

Similar Questions

સમાન વેગથી બધી દિશામાં ગોળી છોડવામાં આવે છે. તેનાથી ધેરાતુ મહતમ ક્ષેત્રફળ કેટલું મળે?

અવધિનું મૂલ્ય અને મહત્તમ અવધિનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?

એક કણને $u \,m/s$ ની ગતિથી ફેકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે $A$ અને $B$ ને $t_1=1 \,s$ અને $t_2=3 \,s$ પર પસાર કરે છે. તો $u$ નિ કિંમત .......... $m / s$ હશે $\left( g =10 \,m / s ^2\right)$

ઉદગમ સ્થાનથી $t = 0$ સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન $t = 2\,s$ સમયે $\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m$  છે. જો પદાર્થને સમક્ષિતિજથી $\theta$ કોણે ફેંકવામાં આવ્યો હોય તો $\theta$ શું હશે?  ($g = 10\, ms^{-2}$)

  • [JEE MAIN 2014]

$m$ દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા $2m$ દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે $\theta$ કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર $\frac{1}{x}$ મળે છે. $x$ નું મૂલ્ય ......... હશે.

  • [JEE MAIN 2022]