એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
ત્રણના ફેકટરથી વધે છે.
નવના ફેકટરથી ઘટે છે.
છના ફેકટરથી વધે છે.
નવના ફેકટરથી વધે છે.
પ્રક્રિયાના ક્રમ માટે કયું વિધાન ખોટું છે ?
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.
સામાન્ય પ્રક્રિયા લખી તેના વેગ અચળાંકનો એકમ તારવો. અને તેના આધારે પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકમાં સૂત્ર લખો.
પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ $ = k{[A]^n}{[B]^m}$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા અડધી કરીએ તો નવા વેગ અને મૂળ વેગનો ગુણોત્તર ........... થશે.
એક પ્રક્રિયકના પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ $27$ ગણો થાય છે તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?