$a, b, h > 0$ માટે,જો $a^2 x^2 + 2hxy + b^2 y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ પૈકી એકનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો હોય,તો $\frac{h}{ab}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{3 \sqrt{2}}{4}$
  • B
    $\frac{2 \sqrt{3}}{4}$
  • C
    $\frac{-2 \sqrt{3}}{4}$
  • D
    $\frac{-3 \sqrt{2}}{4}$

Explore More

Similar Questions

$a$ ની કઈ કિંમત માટે નીચેના ત્રણ સમતલો
$P_1: (a+1)x - y - z = a$
$P_2: x - (a+1)y - z = a$
$P_3: x - y - (a+1)z = a$
એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદતા નથી?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહકોની સિસ્ટમમાં $2\, A$ નો પ્રવાહ વહે છે. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A - V_B)$ ................ $V$ થશે.

$T \text{ K}$ તાપમાને,$4 \text{ g}$ $H_{2(g)}$ અને $8 \text{ g}$ $O_{2(g)}$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક વાયુ મિશ્રણમાં $1, 2$ અને $3$ પ્રકારના અણુઓ છે,જેના મોલર દળ $m_1 > m_2 > m_3$ છે. જો $(V_{rms})$ અને $\overline{K}$ એ વાયુઓની $r.m.s.$ ઝડપ અને સરેરાશ ગતિઊર્જા હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo