એક વાયુ મિશ્રણમાં $1, 2$ અને $3$ પ્રકારના અણુઓ છે,જેના મોલર દળ $m_1 > m_2 > m_3$ છે. જો $(V_{rms})$ અને $\overline{K}$ એ વાયુઓની $r.m.s.$ ઝડપ અને સરેરાશ ગતિઊર્જા હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $(V_{rms})_1 < (V_{rms})_2 < (V_{rms})_3$ અને $(\overline{K})_1 = (\overline{K})_2 = (\overline{K})_3$
  • B
    $(V_{rms})_1 = (V_{rms})_2 = (V_{rms})_3$ અને $(\overline{K})_1 = (\overline{K})_2 > (\overline{K})_3$
  • C
    $(V_{rms})_1 > (V_{rms})_2 > (V_{rms})_3$ અને $(\overline{K})_1 < (\overline{K})_2 > (\overline{K})_3$
  • D
    $(V_{rms})_1 > (V_{rms})_2 > (V_{rms})_3$ અને $(\overline{K})_1 < (\overline{K})_2 < (\overline{K})_3$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં $V_{AB}$ નું મૂલ્ય શોધો.

વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે દિવસની લંબાઈનું મહત્વ સૌપ્રથમ શેમાં દર્શાવવામાં આવ્યું હતું?

$4 \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $80 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને $6 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટરને $30 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. જ્યારે તેમને જોડવામાં આવે છે,ત્યારે $4 \mu F$ ના કેપેસિટર દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે ($mJ$ માં)?

$200 \ g$ દળનો એક બ્લોક $20 \ cm$ ત્રિજ્યાવાળી આડી વર્તુળાકાર ખાંચમાં અચળ ઝડપે ગતિ કરે છે. જો બ્લોક એક ચક્કર પૂર્ણ કરવા માટે $40 \ s$ લેતો હોય,તો ખાંચની બાજુની દીવાલો દ્વારા લાગતું લંબબળ કેટલું હશે?

નીચેનામાંથી કોનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo