નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
પ્રક્રિયાક્રમ ધન કે ઋણ હોઇ શકે પરંતુ શૂન્ય હોતો નથી.
સંકીર્ણ પ્રક્રિયાને સમગ્ર આણ્વિક્તા અને સમગ્ર પ્રકિયાકમ હોય છે.
સંકીર્ણ પ્રક્રિયાને સમગ્ર આણ્વિક્તા અને સમગ્ર પ્રક્રિયાક્રમ હોતા નથી
પ્રક્રિયાની આણ્વિક્તા ધન કે ઋણ હોઇ શકે પરંતુ શૂન્ય હોતા નથી
એક વાયરૂપ પ્રક્રિયાનો વેગ $r = K\,[x]\, [y]$ છે. જો એકાએક પાત્રનુ કદ ઘટાડીને શરૂઆતના કદથી $1/4$ જેટલુ કરવામાં આવે તો પ્રક્યિાનો વેગ ............
પ્રક્રિયા $aA \to xP$ માટે જ્યારે $[A] = 2.2\, M$ હોય ત્યારે વેગ $2.4\, m\,Ms^{-1}$ છે. $A$ ની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાવેગ $0.6\, m\,Ms^{-1}$ થાય $A$ સંદર્ભમાં પ્રક્રિયાનો કમ જણાવો.
અનુમાનિત પ્રક્રિયા $X_2 + Y_2 \rightarrow 2XY,$ ની ક્રિયાવિધિ નીચે આપેલી છે.
$(i)\,\, X_2 \rightarrow X + X$ $($ઝડપી$)$
$(ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y$ $($ધીમી$)$
$(iii)\,\,X+ Y \rightarrow XY$ $($ઝડપી$)$
તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.
પ્રક્રિયા $2NO + O_2 \rightarrow NO_2$ એ કઇ પ્રક્રિયાનો ઉદાહરણ છે. ?
એક પ્રક્રિયકના પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ $27$ ગણો થાય છે તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?