$4$ પરમાણુઓની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે:
$P = [Ne] \, 3s^2 3p^3$
$Q = [Ar] \, 3d^{10} 4s^2 4p^3$
$R = [He] \, 2s^2 2p^5$
$S = [Ne] \, 3s^1$
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $EA : Q > R$ $(EA = \text{ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી})$
  • B
    $EN : R > P$ $(EN = \text{વિદ્યુતઋણતા})$
  • C
    $IP : P > S$ $(IP = \text{આયનીકરણ પોટેન્શિયલ})$
  • D
    કદ : $S > R$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિકલ્પમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મના ફેરફાર સાથે સુસંગત નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ જલીયકૃત $Li^+$ ની આયનીય ગતિશીલતા જલીયકૃત $Na^+$ કરતા વધારે છે.
$(II)$ $P$ પરમાણુની $IE_1$ એ $S$ પરમાણુ કરતા વધારે છે,જ્યારે $S$ પરમાણુની $IE_2$ એ $P$ પરમાણુ કરતા વધારે છે.
$(III)$ લિથિયમ જલીય માધ્યમમાં પ્રબળ રિડક્શનકર્તા છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: નાઈટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા બેરિલિયમ કરતા વધારે છે.
વિધાન $II$: $CrO_3$ અને $B_2O_3$ એસિડિક ઓક્સાઈડ છે.
સાચો જવાબ છે

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ વિધુતઋણતા માપવા માટેની સૌથી વ્યાપક પદ્ધતિ ........ છે.
$(ii)$ આવર્ત ગુણધર્મોમાં જોવા મળતી સામ્યતાને .............. તરીકે ઓળખવામાં આવે છે.
$(iii)$ આવર્ત કોષ્ટકની મધ્યમાં આવેલા તત્ત્વો .......... પ્રકારના ઓક્સાઇડ બનાવે છે.

$Li$ માટે પ્રથમ આયનીકરણ ઉર્જા $5.4 \ eV$ છે અને $Cl$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $3.61 \ eV$ છે. પ્રક્રિયા $Li_{(g)} + Cl_{(g)} \to Li^{+}_{(g)} + Cl^{-}_{(g)}$ માટે $\Delta H$ ($kJ/mol$ માં) કેટલું થશે? (જો પરિણામી આયનો એકબીજા સાથે જોડાય નહીં) ($1 \ eV = 1.6 \times 10^{-19} \ J$,$N_A = 6.022 \times 10^{23} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo