ભ્રૂણને પોષણ ........... દ્વારા મળે છે.
જરાયુ
જરદી (yolk)
રૂધિર
ઘનભક્ષણ
નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો ફકત ગર્ભઘારણ વખતે જ બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકિસન, $hCG, hPL$
વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.
.... ને અંતે ભૃણનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે.
ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.