.... ને અંતે ભૃણનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે.
$20$ અઠવાડિયાં
$24$ અઠવાડિયાં
$18$ અઠવાડિયાં
$22$ અઠવાડિયાં
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
ગર્ભનો વિકાસ ક્યાં થાય છે ?
નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો ફકત ગર્ભઘારણ વખતે જ બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકિસન, $hCG, hPL$
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
ગર્ભવિકાસ દરમિયાન સૌ પ્રથમ કયું સ્તર બને છે ?