મૂત્રપિંડના સ્થાન સંબંધિત સુસંગત કયું છે?

  • A

    કરોડસ્તંભની બંને બાજુએ હૃદયની પાછળ

  • B

    કરોડસ્તંભની એક બાજુ તરફ

  • C

    કરોડસ્તંભની બંને બાજુએ ઉરસપ્રદેશમાં

  • D

    કરોડસ્તંભની બંને બાજુએ કટિ વિસ્તારમાં

Similar Questions

તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા

કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?

મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો. 

આપણા શરીરમાં નાઈટ્રોજનયુક્ત ચયાપચયિક પદાર્થો $.......$ના ઉત્પાદનો છે

નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?