નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=c x+d, \,c \neq 0, \,c,\,d$, $c$ અને $d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.
$-\frac{ d }{ c }$
$d$
$\frac{ d }{ c }$
$-\frac{ c }{ d }$
$p(x) = x + 3x^2 -1$ અને $g(x) = 1 + x$ માટે $p(x)$ ને $g(x)$ વડે ભાગો.
બહુપદી $3 x^{4}-4 x^{3}-3 x-1$ ને $x-1$ વડે ભાગો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3-2 x)(3+2 x)$
અવયવ પાડો : $3 x^{2}-x-4$
$7+3 x$ એ $3 x^{3}+7 x$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.