$2 x-1$ એ $8 x^{4}+4 x^{3}-16 x^{2}+10  x+m$ નો એક અવયવ તો $m$ ની કિંમત શોધો.

  • A

    $2$

  • B

    $-2$

  • C

    $-1$

  • D

    $-\frac{1}{2}$

Similar Questions

નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો. 

$8$

અવયવ પાડો $: x^{3}+x^{2}-26 x+24$

કિમત મેળવો.

$(105)^{3}$

$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.

જો $\frac{x}{y}+\frac{y}{x}=-1(x, y \neq 0),$ હોય, તો $x^{3}-y^{3}$ ની કિંમત ............ છે.