નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $95 \times 96$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $4 x^{2}-3 x+7$.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^{2}+6 x y+y^{2}$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(-12)^{3}+(7)^{3}+(5)^{3}$