જો બિંદુઓ $(5,1), (-2,-3)$ અને $(8,2m)$ સમરેખ હોય,તો $m$ ની કિંમત શોધો.

  • A
    $\frac{19}{14}$
  • B
    $\frac{17}{14}$
  • C
    $\frac{19}{17}$
  • D
    $\frac{14}{19}$

Explore More

Similar Questions

બિંદુઓ $(6, 8)$ અને $(3, 4)$ વચ્ચેનું અંતર ......... છે.

બિંદુ $P(-2, 3)$ એ $A(4, -9)$ અને $B(-3, 5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી શરૂ કરીને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ($: 1$ માં)

$\Delta ABC$ નું ક્ષેત્રફળ $\frac{3}{2}$ છે. તેના મધ્યકેન્દ્રનો $Y$-યામ તેના $X$-યામના ત્રણ ગણા કરતા $8$ ઓછો છે. જો $A$ એ $(2, -3)$ અને $B$ એ $(3, -2)$ હોય,તો $C$ ના યામ શોધો.

Difficult
View Solution

$P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો $\overline{PQ}$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો $PQ = \dots$

જો $\square ABCD$ ના શિરોબિંદુઓ $A(1, 3), B(4, 3), C(4, 5)$ અને $D(1, 5)$ હોય,તો $\square ABCD$ એ $\ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo