$49\, cm$ વ્યાસ ધરાવતા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

  • A
    $6500$
  • B
    $7686$
  • C
    $8546$
  • D
    $7546$

Explore More

Similar Questions

$2.1 \, m$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

એક ઇમારતનો ગુંબજ અર્ધગોળાકાર છે. તેની ત્રિજ્યા $4.2 \, m$ છે. જો તેને રંગવાનો ખર્ચ ₹ $18$ પ્રતિ $m^2$ હોય,તો રંગવાનો કુલ ખર્ચ શોધો. (₹ માં)

એક સંગ્રહ ટાંકી સમઘન આકારની છે. જ્યારે તે પાણીથી ભરેલી હોય ત્યારે તેમાં પાણીનું ઘનફળ $15.625 \, m^3$ છે. જો હાલમાં પાણીની ઊંડાઈ $1.3 \, m$ હોય, તો ટાંકીમાંથી વપરાઈ ગયેલા પાણીનું ઘનફળ શોધો ( $m^3$ માં).

$12 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં) ($.16$ માં)

એક શંકુના પાયાની ત્રિજ્યા $10 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $26 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo