અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$21 x^{2}-2 x+\frac{1}{21}=0$

  • A
    $\frac{1}{23}, \frac{1}{23}$
  • B
    $\frac{1}{11}, \frac{1}{21}$
  • C
    $\frac{1}{21}, \frac{1}{21}$
  • D
    $\frac{1}{11}, \frac{1}{11}$

Explore More

Similar Questions

શું દ્વિઘાત સમીકરણ $x(1-x)-2=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

સમીકરણ $3x^2 - 6x + 4 = 0$ નો વિવેચક ............. છે.

બે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો $514$ છે. તે સંખ્યાઓ શોધો.

Difficult
View Solution

એક ચલવાળી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ $\ldots$ છે.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $5x^{2} - 2kx + 20 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo