$p(x) = x^3 + 1$ ને $x + 1$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
ભાગાકાર કરતાં,
$\overset{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{{x}^{2}}-x+1}{\mathop{x+1\sqrt{\begin{align}
& {{x}^{3}}+1 \\
& {{x}^{3}}\pm {{x}^{2}} \\
\end{align}}}}\,$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$-{{x}^{2}}+1$
$\mp {{x}^{2}}\pm {{x}}$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$x+1$
$- x \pm 1$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$0$
અહીં શેષ $0$ છે. $p(x)=x^{3}+1$ છે. વળી $x+1=0$ નું બીજ $-1$ છે. તેથી જો $p(x)$ માં $x = -1$ મૂકીએ તો,
$p(-1)=(-1)^{3}+1$
$=-1+1$
$=0$
$x$ ની $x = 2$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(x)=x^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x+4)(x+10)$
નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(5 p-3 q)^{3}$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $95 \times 96$