આપેલ સર્કિટનો પાવર કેટલા ............. $W$ થાય?
$1.5$
$2$
$1$
એકપણ નહી
$836\, watt$ ના હીટર દ્વારા $1\, litre$ પાણીનું તાપમાન $10\,^\circ C$ થી $40\,^\circ C$ કરવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?
એક ઈલેક્ટ્રિક બલ્નનું રેટિંગ $220 \;V$ અને $100 \;W$ છે જ્યારે તેને $110\;V$ નાં સપ્લાય સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાય?
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............
એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\, V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. તો હીટર અને બલ્બ વડે વ્યય પામતો પાવર અનુક્રમે. . . .
બે બલ્બો જેમના અવરોધો $1 : 2$ ગુણોત્તરમાં છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડેલ છે. તો જોડાણમાં પાવર વ્યયનો ગુણોત્તર કેટલો હશે ?