બાજુની આકૃતિમાં આપેલ આદર્શ વોલ્ટમીટરનું અવલોકન ................. $V$ હશે.

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $14$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં $2R$ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત...... છે. (કોષનું $emf$ $E$ છે અને તેનો આંતરિક અવરોધ શૂન્ય છે.)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહકોની સિસ્ટમમાં $2\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. પોટેન્શિયલ તફાવત $(V_A - V_B)$ ............ $V$ થશે.

એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\, A$ પ્રવાહ અને $7\, \Omega$ ના અવરોધમાંથી $0.3\, A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

સમાન $emf$ $E$ ધરાવતા બે સ્ત્રોતોને શ્રેણીમાં બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવે છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધો $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો:

આપેલ આકૃતિમાં વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo