રૂઢિગત ધાર્મિક સાહિત્યના વિશિષ્ટ સર્જનવાદ મુજબ નીચેનામાંથી કઈ શક્યતા(Connotation) અસંગત છે?
આજે જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરેે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ.
ઉત્પત્તિ સમયે જેવી જૈવ-વિવિધતા પહેલાં હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે.
પૃથ્વી લગભગ $40000$ વર્ષ જૂની છે.
એકપણ નહિ.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ હોમો હેબિલિસ | $I$ $900\, cc$ |
$Q$ હોમો ઈરેકટ્સ | $II$ $1400\, cc$ |
$R$ નિએન્ડરથલ માનવ | $III$ $650-800\, cc$ |
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
જીવનના ઉદ્દભવ માટેની ખૂબ અગત્યની પરિસ્થિતિ તેની હાજરી.
પ્રાચિન સમય રહેલી પૃથ્વીની પરિસ્થિતિ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી સ્ટેનલી મીલરે $1953$ માં ઓપેરોન-હાબેન આપેલી થિયરીની કસોટી કરવા પ્રયોગ કર્યા પ્રયોગમાં સરળ એમિનો એસિડ નીચેના ક્યાં મિશ્રણમાંથી સંશ્લેષિત થયા?
અજીવજનનવાદમાં માનનારા એવું માનતાં કે .......