પાંચ અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $8, 12, 16$ અને $20$ વડે ભાગતા અનુક્રમે $1, 5, 9$ અને $13$ શેષ વધે.

  • A
    $10003$
  • B
    $10093$
  • C
    $10073$
  • D
    $10013$

Explore More

Similar Questions

સૌથી નાની સંખ્યા શોધો, જેને $48, 60, 72, 108$ અને $140$ વડે ભાગતા અનુક્રમે $38, 50, 62, 98$ અને $130$ શેષ વધે છે.

Difficult
View Solution

સૌથી નાની સંખ્યા કઈ છે જેને $5, 6, 7$ અને $8$ વડે ભાગતા શેષ $3$ વધે છે,પરંતુ $9$ વડે ભાગતા કોઈ શેષ વધતી નથી?

અપૂર્ણાંક $\frac{1095}{1168}$ ને તેના અતિસંક્ષિપ્ત રૂપમાં દર્શાવતા શું મળે?

બે સંખ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમનો ગુ.સા.અ. $(HCF)$ $4$ છે. તેમનો લ.સા.અ. $(LCM)$ કેટલો થાય?

બે સંખ્યાઓનો $LCM$ $48$ છે. સંખ્યાઓનો ગુણોત્તર $2:3$ છે. તો તે સંખ્યાઓનો સરવાળો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo