તે રેખાનું સમીકરણ શોધો,જે $x$-અક્ષ અને $y$-અક્ષ પર અનુક્રમે $-3$ અને $2$ ના અંતઃખંડો બનાવે છે.

  • A
    $2x - 3y + 6 = 0$
  • B
    $2x + 3y - 6 = 0$
  • C
    $3x - 2y + 6 = 0$
  • D
    $2x - 3y - 6 = 0$

Explore More

Similar Questions

$k$ ની કઈ કિંમત માટે રેખા $(k-3) x - (4-k^2) y + k^2 - 7k + 6 = 0$ ઉગમબિંદુમાંથી પસાર થાય છે?

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં,પાયા $BC$ પરના બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ છે. જો રેખા $AB$ નું સમીકરણ $y = 2x$ હોય,તો રેખા $AC$ નું સમીકરણ શું હશે?

તે રેખાનું સમીકરણ શોધો જેનું ઉગમબિંદુથી લંબ અંતર $4$ એકમ છે અને લંબ રેખા $x$-અક્ષની ધન દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે.

સમીકરણ $y-2=0$ ને અભિલંબ સ્વરૂપ $x \cos \omega + y \sin \omega = p$ માં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર $(p)$ અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $(\omega)$ શોધો.

એક રેખા $L$ એ રેખા $5x - y = 1$ ને લંબ છે અને રેખા $L$ તથા યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ છે. તો રેખા $L$ નું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo