નીચે આપેલા બિંદુઓની જોડી વચ્ચેનું અંતર શોધો: $(2, -1, 3)$ અને $(-2, 1, 3)$.

  • A
    $2 \sqrt{5}$
  • B
    $4 \sqrt{5}$
  • C
    $2 \sqrt{6}$
  • D
    $3 \sqrt{5}$

Explore More

Similar Questions

બિંદુ $(x, y, z)$ ના યામ અક્ષોથી લંબ અંતરોના વર્ગોનો સરવાળો એ ઉગમબિંદુથી તે બિંદુના અંતરના વર્ગના $k$ ગણો છે. તો $k=$

બિંદુઓ $P$ ના સમૂહનું સમીકરણ શોધો કે જેથી $PA^{2} + PB^{2} = 2k^{2}$ થાય,જ્યાં $A$ અને $B$ અનુક્રમે $(3, 4, 5)$ અને $(-1, 3, -7)$ બિંદુઓ છે.

બિંદુ $(4, 3, 5)$ નું $y$-અક્ષથી અંતર કેટલું છે?

આકૃતિમાં,જો $P$ એ $(2, 4, 5)$ હોય,તો $F$ ના યામ શોધો.

બતાવો કે બિંદુઓ $P(-2, 3, 5)$,$Q(1, 2, 3)$ અને $R(7, 0, -1)$ સમરેખ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo