બિંદુ $(4, 3, 5)$ નું $y$-અક્ષથી અંતર કેટલું છે?

  • A
    $\sqrt{34}$
  • B
    $5$
  • C
    $\sqrt{41}$
  • D
    $\sqrt{15}$

Explore More

Similar Questions

ધારો કે $A, B, C$ એ બિંદુ $P$ માંથી અનુક્રમે $xy, yz$ અને $zx$-સમતલો પર દોરેલા લંબના લંબપાદ છે. નીચે આપેલા બિંદુ $P$ માટે $A, B, C$ ના યામ શોધો:
$(3, 4, 5), (-5, 3, 7), (4, -3, -5)$

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, 2, 3)$ અને $(2, -3, 5)$ હોય,તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

$z$-અક્ષથી બિંદુ $(a, b, c)$ નું અંતર કેટલું છે?

જો એક બિંદુનું ત્રણ યામ અક્ષોથી અંતરના વર્ગોનો સરવાળો $36$ હોય,તો ઉગમબિંદુથી તેનું અંતર કેટલું થાય?

આકૃતિમાં,જો $P$ એ $(2, 4, 5)$ હોય,તો $F$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo