નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $9x^{2} - bx + 3 = 0$.

  • A
    $b^{2} - 108$
  • B
    $b^{2} + 108$
  • C
    $b^{2} - 27$
  • D
    $b^{2} + 27$

Explore More

Similar Questions

જો દ્વિઘાત સમીકરણ $3x^{2} + 2\sqrt{5}x - 5 = 0$ ના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x - \frac{20}{x} = 1$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $4x^{2} + 4x = 15$.

જો દ્વિઘાત સમીકરણ $x^{2}+6x+k=0$ નું એક બીજ $4$ હોય,તો $k = \ldots$.

$50\, m \times 40\, m$ માપના એક લંબચોરસ લૉનની વચ્ચે એક લંબચોરસ તળાવ બનાવવાનું છે,જેથી તળાવની આસપાસની ઘાસની જગ્યાનું ક્ષેત્રફળ $1184\, m^{2}$ થાય [જુઓ આકૃતિ]. તળાવની લંબાઈ અને પહોળાઈ શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo