બિંદુઓ $A(1, 2, -3)$ અને $B(-1, -2, 1)$ ને જોડતા સદિશના દિકકોસાઇન શોધો,જે $A$ થી $B$ તરફ દિશામાન છે.

  • A
    $(-1/3, -2/3, 2/3)$
  • B
    $(-1/3, 2/3, -2/3)$
  • C
    $(1/3, 2/3, -2/3)$
  • D
    $(-1/3, -2/3, -2/3)$

Explore More

Similar Questions

એક બિંદુ $XZ-$ સમતલમાં છે. તેના $y-$ યામ વિશે તમે શું કહી શકો?

જેની દિક્કોસાઇન $l_1 = \frac{-\sqrt{3}}{4}, m_1 = \frac{1}{4}, n_1 = \frac{-\sqrt{3}}{2}$ અને $l_2 = \frac{-\sqrt{3}}{4}, m_2 = \frac{1}{4}, n_2 = \frac{\sqrt{3}}{2}$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો $\theta$ શોધો: (અંશમાં)

જે રેખાઓના દિક્-ગુણોત્તરો સમીકરણો $a+b+c=0$ અને $2ab+2ac-bc=0$ દ્વારા નક્કી થાય છે,તેમની વચ્ચેનો ગુરુકોણ શોધો.

જો એક રેખાના યામાક્ષો પરના પ્રક્ષેપો $4, 6, 12$ હોય,તો તે રેખાની દિક્કોસાઇન (direction cosines) શું છે?

જો $l, m, n$ એ એક રેખાના દિક્કોસાઇન (direction cosines) હોય જે $X, Y, Z$ અક્ષો સાથે અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ ખૂણા બનાવે છે,તો $l m+m n+n l$ ની મહત્તમ કિંમત ક્યારે મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo