બિંદુઓ $P(-1, 3)$ અને $Q(2, 5)$ ને જોડતા રેખાખંડ પરના એવા બિંદુ $R$ ના યામ શોધો કે જેથી $PR = \frac{3}{5} PQ$ થાય.

  • A
    $(\frac{21}{5}, \frac{4}{5})$
  • B
    $(\frac{4}{5}, \frac{4}{5})$
  • C
    $(\frac{21}{5}, \frac{21}{5})$
  • D
    $(\frac{4}{5}, \frac{21}{5})$

Explore More

Similar Questions

બિંદુઓ $A(-3, 4)$ અને $O(0, 0)$ વચ્ચેનું અંતર $OA = \dots$ છે.

જો એક ચોરસના ત્રણ શિરોબિંદુઓ $(-4, 3)$,$(10, 5)$ અને $(12, -9)$ હોય,તો ચોરસનું ચોથું શિરોબિંદુ શોધો.

$(-1, 3)$,$(1, -1)$ અને $(5, 1)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના $(-1, 3)$ શિરોબિંદુમાંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

શિરોબિંદુઓ $(7,9), (10,8)$ અને $(12,10)$ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર અને ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

દર્શાવો કે બિંદુઓ $A(-2, 1)$,$B(2, -2)$ અને $C(5, 2)$ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo